• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આ લોકોમાં દહેશત ફેલાવવાની ક્ષમતા નથી રહી : મુખ્ય પ્રધાન

ઠાકરેબંધુએ ભગવા ગાર્ડ તહેનાત કરવા વિશે જણાવ્યું

મુંબઈ, તા. 15 : મતદાર યાદીમાં બે વખત નામ હોય એવા લોકોને ચૂંટણી વખતે પકડવા માટે ઠાકરેબંધુએ 2000 ભગવા ગાર્ડ તહેનાત કર્યા હતા. આ ભગવા ગાર્ડે ભાજપના વિધાનસભ્યો અને પોલીસ સાથે ઝઘડો કર્યો હોવાનું ધ્યાનમાં આવતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુંબઈમાં જે લોકે દહેશત….