મુંબઈ, તા. 22 : બજેટ અધિવેશન પૂર્વે મહાવિકાસ આઘાડી દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવાર અને અમીન પટેલ તેમ જ શિવસેના (ઠાકરે)ના આદિત્ય ઠાકરે, ભાસ્કર જાધવ અને અનિલ પરબ હાજર હતા. રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના નેતાઓની ગેરહાજરીને કારણે તેઓ નારાજ છે? કે પછી….