યુઝર્સ ચાર્જિસ કાનૂન રદ્દ ન થાય તો
નવો એપીએમસી કાયદો
લાવી પારંપારિક વેપાર વ્યવસ્થા ટકાવી રાખવાની માગણી
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 31 : પૂણે મંડીમાં એક ટકા યુઝર્સ ચાર્જ લગાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે રોષે ભરાયેલા વેપારીઓઐ આજે આ કાયદાનો વિરોધ કરીને તેને તાકિદે રદ્દ કરવાની માગણી કરી છે. જો સરકાર આ મુદ્દે ગંભીર ન.....