નિવૃત્ત કર્મચારીઓને મતદાર યાદી સુધારણામાં જોડવાનું સૂચન
મુંબઈ, તા.16 : રાજ્યભરમાં ચાલી રહેલી વિશેષ મતદાર યાદી પુનરિક્ષણ (એસઆઇઆર)ની કામગીરીમાં શિક્ષકોને જોતર્યા છે એ સંદર્ભે મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન પ્રકાશ મહેતાએ ચિંતા દર્શાવી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર......