• શુક્રવાર, 17 જુલાઈ, 2026

આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાઃ ઈંગ્લૅન્ડ વિરુદ્ધ 2-1 ગોલથી દિલધડક વિજય

84 મિનિટ સુધી 0-1થી પાછળ રહ્યા બાદ મેસ્સીના બે પાસથી બાજી મારી

રવિવારે ફાઇનલમાં આર્જેન્ટિના-સ્પેન આમને-સામને

એટલાંટા તા.16 : ફીફા વર્લ્ડ કપના રોમાંચક સેમિ ફાઇનલમાં ચેમ્પિયન આર્જેન્ટિનાનો ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2-1 ગોલથી દિલધડક વિજય થયો હતો અને સતત બીજીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેની ટક્કર રવિવારે રાત્રે.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ