રૂા. આઠ લાખનો શંકાસ્પદ ભેળસેળવાળો માલ જપ્ત કરાયો
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : પુણેના ચર્ચાસ્પદ કેતન અગ્રવાલની હત્યાના પ્રકરણમાં મુખ્ય આરોપી સિયા ગોયલનો પરિવાર વધુ એક મુશ્કેલીમાં મૂકાયો છે. અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)એ સિયાના પિતા પ્રવીણ ગોયલની દુકાનમાં દરોડો......