• ગુરુવાર, 16 જુલાઈ, 2026

વન ડે વર્લ્ડ કપમાં સુપર સિરીઝ અને ગ્રુપ સ્ટેજ પછી સુપર-7 રાઉન્ડ

વન ડે અને ટી-20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફાર જાહેર કરતું આઇસીસી 

નવી દિલ્હી તા.1પ: આઇસીસી તરફથી વર્ષ 2027માં રમાનાર વન ડે વર્લ્ડ કપના ફોર્મેટમાં મોટા અને ચોંકાવનારા ફેરફાર કરાયા છે. તાજેતરમાં એડિનબર્ગમાં આઇસીસીની એજીએમ મળી હતી. જેમાં આ નિયમોની ઘોષણા થઇ છે. આ ફેરફારનો મુખ્ય ઉદેશ ટૂર્નામેન્ટના પ્રારંભિક મેચોને વધુ રોમાંચક બનાવવાનો છે. આઇસીસીએ ટી-20 ફોર્મેટના વિશ્વ કપમાં પણ.....