• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ક્રૂડતેલ સુધરવાને પગલે સોનામાં ફરી નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 15 : સોનાના ભાવમાં બુધવારે ઘટાડો થયો હતો. મંગળવારે સોનું 2 ટકા વધ્યા પછી બુધવારે સુધારો ધોવાઇ ગયો હતો ક્રૂડ તેલના વધતા ભાવને લીધે ફુગાવો પણ ઉંચકાવાની ચિંતા છે. બીજી તરફ અમેરિકામાં વ્યાજદર વધશે કે સ્થિર રહેશે તે અંગે ભારોભાર અનિશ્ચિતતા રહેવાને લીધે ધાતુઓ ફરીથી નબળી પડી છે. સોનાનો ભાવ ઔંસદીઠ 4028 ડોલર અને....