અક્ષર પટેલને ઓલરાઉન્ડર્સની સૂચિમાં ત્રણ સ્થાનનો ફાયદો
દુબઇ, તા.15: આઇસીસી
તરફથી આજે નવા વન ડે ક્રમાંક જાહેર થયા છે. જેમાં ભારતના અક્ષર પટેલને ત્રણ સ્થાનનો
ફાયદો થયો છે. તે ઓલરાઉન્ડર્સની સૂચિમાં 9મા ક્રમે આવી ગયો છે. અક્ષરે ઈંગ્લેન્ડ સામેના
પ્રથમ વન ડેમાં મેચ વિનિંગ પ્રદર્શન કરીને 4 વિકેટ અને અર્ધસદી કરી હતી. વિરાટ કોહલી
અને રોહિત શર્મા પ્રથમ વન ડેમાં નિષ્ફળ....