• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મલેશિયન પામતેલમાં હળવો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 15 : ક્રૂડ પામતેલના વાયદામાં હળવો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર મહિનાના વાયદામાં 7 રીંગીટનો ઘટાડો થતા 4566ના મથાળે બંધ થયો હતો. મલેશિયાએ ઓગસ્ટ મહિના માટે રેફરન્સ ભાવમાં હળવો ફેરફાર કર્યો છે. અત્યારે નિકાસ ડ્યૂટી 10 ટકા છે. રેફરન્સ ભાવ ઓગસ્ટ માટે પ્રતિ ટન 4412.19 રીંગીટ નક્કી થયો....