• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ફિફા વર્લ્ડ કપમાં સ્પેન ફાઇનલમાં : હોટ ફેવરિટ ફ્રાંસ ક્રેશ આઉટ

2-0 ગોલથી શાનદાર જીત મેળવી સ્પેન 16 વર્ષ બાદ ખિતાબી મુકાબલામાં પહોંચ્યું

ડલાસ, તા.15: ફીફા વર્લ્ડ કપ-2026ના પ્રથમ સેમિ ફાઇનલમાં ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ ફ્રાંસ વિરુદ્ધ 2-0 ગોલથી શાનદાર વિજય હાંસલ કરી સ્પેન ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેની ટક્કર આર્જેન્ટિના-ઇંગ્લેન્ડ વચ્ચેના બીજા સેમિ ફાઇનલ મેચની વિજેતા ટીમ સામે રવિવારે રાત્રે થશે. સ્પેનનો ફૂટબોલ વિશ્વ કપના ઈતિહાસમાં....