• બુધવાર, 15 જુલાઈ, 2026

વૈશ્વિક સંઘર્ષ વધતાં બજારમાં નકારાત્મક વલણ

સેન્સેક્ષ 541 પૉઈન્ટ્સ અને નિફ્ટી 159 પૉઈન્ટ્સ ઘટયા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : અમેરિકા-ઈરાન વચ્ચે ફરીથી ભડકેલા સંઘર્ષના કારણે ક્રૂડતેલના ભાવ વધતા વૈશ્વિક બજારોમાં નરમાઈ હતી તેના કારણે સ્થાનિક બજારોમાં શરૂઆતથી જ નકારાત્મક વલણ હતું. સેન્સેક્ષ 561.46 પૉઈન્ટ્સ (0.72 ટકા) ઘટીને 77,054.94 પૉઈન્ટ્સ ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 158.95 પૉઈન્ટ્સ (0.66 ટકા)....