અદાલતે 38ને ફાંસી 11ને આજીવન કેદ યથાવત્
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 : દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંના એક એવા અમદાવાદ સિરિયલ
બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પોતાના વિગતવાર હુકમમાં નોંધ્યું છે કે, અમદાવાદમાં
26 જુલાઈ 2008ના રોજથયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સામાન્ય ફોજદારી ગુનો નહોતો. દેશને
અસ્થિર બનાવવાના હેતુથી રચાયેલા સુનિયોજિત આતંકવાદી....