• બુધવાર, 15 જુલાઈ, 2026

ભોજશાળામાં નમાઝ ઉપર પ્રતિબંધ યથાવત્

મુસ્લિમ પક્ષકારોની અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણી: ભોજશાળા નજીક નમાઝ માટે અલાયદી જગ્યા આપવા કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, તા. 14 : ભોજશાળા કેસમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે વિવિધ મુસ્લિમ પક્ષકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે હાલ માટે કોઈ વચગાળાનો આદેશ....