• બુધવાર, 15 જુલાઈ, 2026

વેઠમજૂરી દ્વારા તૈયાર થયેલા માલની આયાત ઉપર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે વિદેશ વેપારનીતિમાં સુધારો કર્યો

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે મંગળવારે દેશની વિદેશ વેપાર નીતિ (એફટીપી), 2023માં સુધારો કરી વેઠમજૂરી દ્વારા તૈયાર થયેલા માલની આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા 13 જુલાઇ 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેઝેટમાં આ પ્રમાણેની સત્તાવાર જાહેરાત....