એફડીએ અને પોલીસે પાનની કેટલીક દુકાનોમાં નશીલા પદાર્થ જપ્ત કરવા સામે રોષ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્ર પાન વેન્ડર્સ ફેડરેશન અને મહારાષ્ટ્ર પાન વ્યાપારી
મહાસંઘ દ્વારા આજે રાજ્યભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આઝાદ મેદાનમાં રેલી
યોજી પાનવાળાઓની સમસ્યાઓ ઉકેલવાની માગણી કરી હતી. મુંબઈમાં પણ બપોર સુધી મોટા ભાગના
પાનવાળાઓએ પોતાની દૂકાનો બંધ રાખી.....