એટલાંટા, તા. 14 : બે દશક બાદ બુધવારે મોડી રાત્રે વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ વચ્ચે ફીફા વર્લ્ડ કપ-2026ના સેમી ફાઇનલમાં ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ ફૂટબોલ મુકાબલો વિશ્વ કપના સૌથી જૂના પ્રતિસ્પર્ધીઓમાંનો એક છે. ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ-આર્જેન્ટિનાની પ મેચમાં ટકકર થઇ છે. જેમાં ઈંગ્લેન્ડના 3 મેચમાં.....