• બુધવાર, 15 જુલાઈ, 2026

ત્રણ ભાષા નીતિ પર રોક લગાવવા સુપ્રીમનો ઇનકાર

નવી અરજીઓ પર સુનાવણી કરતી કેન્દ્ર સરકાર, એનસીઇઆરટી અને સીબીએસઇને નોટિસ જારી કરી

નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઇ.)ની ચર્ચામાં રહેલી ત્રણ ભાષા નીતિ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇન્કાર કર્યો હતો. આ નીતિ વર્તમાન 2026-27ના શૈક્ષણિક વર્ષથી અમલમાં આવી છે. દરમ્યાન આ નીતિને પડકારતી બે નવી અરજી અંગે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, એનસીઇઆરટી અને....