• બુધવાર, 15 જુલાઈ, 2026

કેન્દ્રમાં પ્રધાનમંડળની ફેરરચના, સાંસદ શ્રીકાંત શિંદેને કૅબિનેટ પ્રધાનપદ

મુંબઈ, તા. 14 : કેન્દ્રમાં વડા પ્રધાન મોદીના વડપણ હેઠળના પ્રધાનમંડળની પુન:રચના ટૂંક સમયમાં થાય એવી અટકળો થઈ રહી છે. શિવસેનાના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેને કૅબિનેટ કક્ષાનું પ્રધાનપદ આપવાનું નક્કી થયું હોવાનું માનવામાં આવે છે ઉપરાંત તાજેતરમાં શિવસેના (ઠાકરે) છોડીને નાયબ મુખ્ય પ્રધાન શિંદેની શિવસેનામાં સામેલ.....