બર્મિંગહામ, તા. 14 : ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટર જોસ બટલરે આજે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ઇંગ્લેન્ડ તરફથી 200 ઇન્ટરનેશનલ વન ડે મેચ રમનારો ફક્ત બીજો ખેલાડી છે. બટલરે આજે ભારત સામેના પ્રથમ વન ડેમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જો કે પોતાના 200મા વન ડે મેચમાં બટરલ માત્ર પ રન જ કરી શક્યો....