• બુધવાર, 15 જુલાઈ, 2026

હૉસ્પિટલના ટોઈલેટમાંથી નવજાત શિશુ મળ્યું

મુંબઈ, તા.14 (પીટીઆઇ) : વિલે પાર્લેમાં આવેલી મહાપાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલના ઓપીડી વિભાગ નજીક આવેલા ટોઈલેટમાંથેં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળવાની ચોંકાવનારી ઘટના બની હતી. એક મહિલા રેસ્ટરૂમમાં ગઈ હતી ત્યારે દરવાજેથી ટોઇલૅટ બૉલમાં નવજાતના હાથ જોવા મળતા આ મહિલાએ હૉસ્પિટલમાં.....