નવી દિલ્હી, તા. 14 : ટીમ ઇન્ડિયાનો સ્ટ્રાઇક બોલર જસપ્રિત બુમરાહ 968 દિવસના લાંબા અંતરાલ બાદ વન ડે રમવા માટે મેદાનમાં ઉતર્યોં હતો. ઇંગ્લેન્ડ સામેના પ્રથમ વન ડે મેચમાં બુમરાહ બે વર્ષ અને 8 મહિના પછી વન ડે ફોર્મેટમાં પુનરાગમન કર્યું હતું. બુમરાહ ભારત તરફથી આ પહેલા આખરી વન ડે મેચ 19 નવેમ્બર-2023ના રોજ.....