• ગુરુવાર, 16 જુલાઈ, 2026

આરોપીને દેશની કૂપ્રથા ગમતી ન હોવાથી તેણે ઈજા પહોંચાડવાનો કારસો રચ્યો હતો

મોહરમમાં ઝેરી કૅપ્સ્યુલ વહેંચવાના કેસમાં ચોંકાવનારું કારણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : શિયા મુસ્લિમ બંધુઓ દ્વારા 26 જૂને મોહરમનું જૂલુસ પસાર થઈ રહ્યું હતું ત્યારે મુંબઈમાં ભાયખલા પાસે કેટલાંક લોકો પેઈન કિલર તરીકે કૅપ્સૂલ વહેંચી હતી, જે ખાધા બાદ સાત-આઠ લોકોની તબિયત બગડી હતી. આ કેસમાં બાદમાં પોલીસે ફૈયાઝ પ્રેમજી નામના પુણેના રહેવાસીની ધરપકડ કરી હતી અને તેની....