• બુધવાર, 15 જુલાઈ, 2026

જાપાન ઓપનમાં સિંધુ બીજા રાઉન્ડમાં : સાત્ત્વિક-ચિરાગની જોડી ઇજાને લીધે બહાર

ટોક્યો, તા. 14 : ભારતની અનુભવી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર-7પ0 બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજયી પ્રારંભ સાથે બીજા રાઉન્ડમાં પહોંચી છે. પહેલા રાઉન્ડમાં પીવી સિંધુનો મલેશિયાની ખેલાડી વોંગ લિંગ ચિંગ વિરુદ્ધ 21-4 અને 21-11થી શાનદાર વિજય થયો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ભારતની સ્ટાર....