વસઈ-વિરાર અને પુણેમાં પૂરની સ્થિતિમાં ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અને શહેરી નિયોજન નિષ્ફળ
મુંબઈ, તા. 14 : જુલાઈની શરૂઆતમાં થયેલા મૂશળધાર વરસાદ પછી વસઈ, વિરાર અને પુણે
જિલ્લામાં નિર્માણ થયેલી પૂરસ્થિતિએ મહાનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને શહેરી નિયોજન
પર ફરીથી સવાલ ઊભા ર્ક્યા છે. મુંબઈ મહાનગરમાં પણ ભવિષ્યમાં આવી જ પરિસ્થિતિનો સામનો
કરવો પડે તો એ માટેની તૈયારી કેટલી, એ બાબતે....