• બુધવાર, 15 જુલાઈ, 2026

બીજી વન ડેમાં વિન્ડિઝ વિરુદ્ધ કિવિઝનો પાંચ વિકેટે વિજય

શ્રેણી 1-1ની બરાબરી પર 

પ્રોવિડન્સ, તા. 14 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના બીજા વન ડે મેચમાં પ્રવાસી ટીમ ન્યુઝીલેન્ડનો 104 દડા બાકી રહેતા 5 વિકેટે સરળ વિજય થયો હતો. આથી પાંચ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પ્રથમ દાવ લેનાર વિન્ડિઝ ટીમ 36 ઓવરમાં 138 રનમાં ડૂલ થઈ ગઈ હતી. જેમાં જોન કેમ્પબેલના 43 અને આમિર જાંગુના 24 રન....