• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મિલ્ક પાઉડર ટ્રેડિંગ કંપની સામે એફડીએની તવાઈ

કંપનીએ રૂા. 4.69 કરોડનો મિલ્ક પાઉડર ખરીદ્યો હતો

ધારાશિવ, તા.14 (પીટીઆઇ) : એફડીએ દ્વારા રાજ્યભરમાં મિલ્ક ટ્રેડિંગ કંપનીઓ ઉપર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે એ દરમિયાન એફડીએ દ્વારા ડેરીઓને મિલ્ક પાઉડર સપ્લાય કરતી ધારાશિવ જિલ્લાની એક કંપની સામે આકરી કાર્યવાહી કરતા છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી પરંતુ લગભગ અઠવાડિયા બાદ પણ આ કેસમાં પોલીસે.....