અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : બોરીવલીના ભાજપના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયના પર્સનલ અસિસ્ટન્ટ
(પીએ)ના નામે યુનિવર્સિટીમાં ઍડ્મિશન આપવા માટે રૂપિયા પડાવવાના આરોપસર પોલીસે એક આરોપીની
લખનૌથી ધરપકડ કરી હતી. આરોપી પોતે વિધાનસભ્યનો પીએ હોવાનું લોકોને કહેતો અને તેમને
છેતરતો હોવાની ફરિયાદ મળ્યા બાદ.....