નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : કેન્દ્ર સરકારનું ચાલુ નાણાવર્ષમાં 13 જુલાઈના રોજ સીધા કરવેરાનું કલેક્શન વાર્ષિક ધોરણે 16.4 ટકા વધીને રૂા. 6.51 લાખ કરોડ થયું હતું. કૉર્પોરેટ કરવેરા, નોન કૉર્પોરેટ કરવેરા અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સની આવક વધવાથી વેરાની આવકમાં વધારો થયો હોવાનું સત્તાવાર અહેવાલમાં.....