નવીદિલ્હી, તા.14 : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) પદ માટે પ્રથમ અરજી આવી ગઈ છે. આ અરજી ઉત્તર પ્રદેશના પૂર્વ આઇજી અને ફરજિયાત નિવૃત્ત કરાયેલા આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુર દ્વારા મોકલવામાં આવી છે. ટ્રસ્ટે સોમવારે સીઇઓ પદ માટે અરજીઓ મગાવી....