મુખ્ય પ્રધાન અને જયંત પાટીલની મુલાકાત ગુપ્ત નહોતી
મુંબઈ, તા. 15 (પીટીઆઈ)
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વરિષ્ઠ
નેતા જયંત પાટીલ વચ્ચે ગઈકાલે રાત્રે થયેલી બેઠકમાં રાજકીય વ્યૂહ વિશે ચર્ચા થઈ નહોતી.
સંસદના ચોમાસું સત્રમાં મતવિસ્તારોના ડિલિમિટેશન વિશે વિધેયક આવે ત્યારે અને `ઈન્ડિયા
બ્લૉક' માંના મિત્ર પક્ષો સાથે વાત કરીને નિર્ણય....