સામાન્ય રોકાણકારોનો ઉત્તમ પ્રતિસાદ
મુંબઈ તા. 15 (એજન્સીસ)
: દેશની સૌથી મોટી ફન્ડ્સ મૅનેજમેન્ટ કંપનીઓમાંની એક સ્ટેટ બૅન્ક અૉફ ઈન્ડિયા (એસબીઆઈ)
ફન્ડ્સ મૅનેજમેન્ટ કંપનીના આઈપીઓને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જાહેર
ભરણું ખુલ્લું મુકાયાના બીજા જ દિવસે આ આઈપીઓ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. જે બજારમાં
રોકાણકારોના મજબૂત વિશ્વાસનો સંકેત....