• ગુરુવાર, 16 જુલાઈ, 2026

કોસ્ટલ રોડની ટનલમાં કાર સળગતાં ભય અને ધુમાડા વચ્ચે નાસભાગ

અચાનક જ્વાળા જોઇને લોકો વાહનો છોડીને ભાગ્યા  : કેટલાયે યુ ટર્ન લેતા ચાર કલાક ટ્રાફિકજામ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ તા 15 : મુંબઈ કૉસ્ટલ રોડની અંડરગ્રાઉન્ડ ટનલમાં એક લક્ઝુરિયસ કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. હાજી અલીથી વરલી જતી નોર્થબાઉન્ડ લેનમાં સર્જાયેલી આ ઘટનાને કારણે ટનલની અંદર આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ ગયા હતા. જોકે, એન્જિનમાંથી ધુમાડો નીકળતા જ ડ્રાઈવરે.....