ગયા વર્ષની તુલનામાં બંને પરીક્ષાના પરિણામ નબળાં
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર
સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે લીધેલી પૂરક (બીજો પ્રયાસ) પરીક્ષાનું
પરીણામ જાહેર થયું છે અને આ વખતે એસએસસીના 29.53 ટકા અને એચએસસીના 38.72 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગયા વર્ષની સરખામણીમાં
બંને પરીક્ષાના પરિણામમાં મોટો ઘટાડો....