• ગુરુવાર, 16 જુલાઈ, 2026

ફેરફેક્ષ આઇડીબીઆઇ બૅન્કને 5.5 અબજ ડૉલરમાં ખરીદશે

કેન્દ્ર અને એલઆઇસી મળીને કુલ 60.72 ટકા હિસ્સો વેચશે 

મુંબઈ તા 15 (એજન્સીસ) : કેનેડાની અગ્રણી નાણાકીય રોકાણ સંસ્થા ફેરફેક્ષે આઈડીબીઆઈ બૅન્કમાં કેન્દ્ર સરકાર અને ભારતીય જીવન વીમા નિગમની સંયુક્ત બહુમતી હિસ્સેદારી ખરીદવા માટે અંદાજે 5.5 અબજ ડૉલર, એટલે કે લગભગ 4.53 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક સોદા પર સહમતી પ્રાપ્ત કરી હોવાનું આંતરરાષ્ટ્રીય નાણાકીય....