અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : કુસુમગર
લિમિટેડના શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 419ના ઈસ્યૂ ભાવ સામે 37 ટકા
પ્રીમિયમે રૂા. 574ના ભાવે લિસ્ટિંગ થયું હતું. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા.
631.35 અને ઘટીને નીચામાં રૂા. 567.95ના લેવલે પહોંચ્યો હતો. છેલ્લે ઈસ્યૂ ભાવ કરતાં
46 ટકા પ્રીમિયમે રૂા. 604.45 બંધ રહ્યો....