• ગુરુવાર, 16 જુલાઈ, 2026

કૅબિનેટે ખોલ્યો વિકાસનો પટારો : પાંચ પરિયોજના મંજૂર

પ્રધાનમંડળની બેઠકમાં 1.27 લાખ કરોડના ખર્ચે સેમિકોન 2.0ને અપાઇ મંજૂરી

નવી દિલ્હી, તા. 15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં  રૂા. 1.27 લાખ કરોડની સેમિકોન 2.0 યોજના, નવા યુરિયા પ્લાન્ટ માટે રોકાણ નીતિ, મોબાઇલ ઉત્પાદન માટે 62,500 કરોડની પીએલઆઇ 2.0 અને સેમિકન્ડક્ટર ઉત્પાદનને