• શુક્રવાર, 17 જુલાઈ, 2026

ઇપીએફઓનો વિક્રમ : 15 જુલાઈ સુધીમાં 35 કરોડ ખાતામાં વ્યાજ જમા

નવા સેન્ટ્રલાઇઝડ પોર્ટલ અને ડેટાબેઝના મર્જરને કારણે પ્રક્રિયા ઝડપી બની

નવી દિલ્હી, તા. 16(એજન્સીસ) : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા ઈતિહાસમાં પ્રથમ વખત એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સંસ્થાએ અંદાજે 35 કરોડ સભ્યોના ખાતાઓમાં.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ