બે દિવસમાં ત્રણ લોકલમાં પ્રવાસીઓ વચ્ચે રમખાણ
મુંબઈ, તા. 16 (પીટીઆઇ) : લોકલ ટ્રેનમાં હવે સીટ માટે થતી મારામારી અને ઝગડા, ગાળાગાળી જેવા ભળતા કારણોથી લોકલ ટ્રેન વગોવાઇ રહી છે. બુધવારે મધરાત બાદ પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર જતી લોકલ ટ્રેનમાં.....