• શુક્રવાર, 17 જુલાઈ, 2026

ખાડી દેશો સજ્જ; હોર્મુઝની ગરજ નહીં!

મધ્ય-પૂર્વમાં તાણથી તેલસંકટ વચ્ચે યુએઈ, ઈરાક, સાઉદી વૈકલ્પિક માર્ગો તૈયાર કરે છે

નવી દિલ્હી, તા. 16 : મિડિલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુ દરિયાઈ જહાજો પર થઈ રહેલા હુમલાને કારણે ખાડી દેશોએ પોતાની ઊર્જા વ્યૂહનીતિ બદલી નાખી છે. સંયુક્ત આરબ એમિરેટ્સ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ