યાત્રાના રૂટ પર ઊમટી પડેલા 10 લાખથી વધુ ભક્તોની ભીડમાં ધક્કામુક્કીથી અરાજકતા ફેલાઇ
પુરી, તા. 16 : ઓરિસ્સામાં ગુરુવારે પુરીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમ્યાન લાખો ભક્તોની ભીડ જમા થતાં અચાનક ભારે ભાગદોડ મચી ગઇ હતી, જેમાં એક ભક્તનું મોત થઇ ગયું હતું, તો મોટી સંખ્યામાં ભક્તો.....