• શુક્રવાર, 17 જુલાઈ, 2026

કાંદિવલીમાંથી 558 લિટર ભેળસેળયુક્ત દૂધ જપ્ત

મુંબઈ, તા. 16 : મુંબઈમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે મુંબઈ પોલીસની ગુન્હા શાખાએ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કાંદિવલી માં મોટા પાયે ચાલી રહેલા દૂધ ભેળસેળના એક રેકેટનો પોલીસે ભાંડો ફોડ્યો છે. ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ