હેલ્થ સપ્લિમેન્ટ ઉત્પાદનના ગેરકાયદે લેબલ સામે એફડીએની લાલ આંખ
મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : જિમ્નેશિયમમાં હેલ્થ સપ્લિમેન્ટના ગેરકાયદે વેચાણ અને આવા ઉત્પાદનો ન્યુટ્રિશન કે પ્રોટિનથી ભરપૂર હોવાના દાવા કરતા લેબલ લગાવનારી કંપનીઓને મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ) કમિશનર તુકારામ મુંઢેએ આકરી કાર્યવાહીની ચેતવણી આપી છે. સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં મુંઢેએ કહ્યું હતું કે હેલ્થ સપ્લિમેન્ટના હોલસેલરો, રિટેલરો અને....