વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ
મન કી બાતમાં નાસિકની કૅચ ધ રેન અભિયાનની પણ પ્રશંસા કરી
મુંબઈ, તા. 27 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદના દરેક ટીપાંનો સંગ્રહ કરવા
અને ભૂમિગત જળસ્તર વધારવા `કૅચ ધ રેન' અભિયાનને જનઆંદોલનનું રૂપ આપવાની દેશવાસીઓને
હાકલ કરી છે. `મન કી બાત' રેડિયો કાર્યક્રમના 136મા ભાગમાં તેમણે દેશવાસીઓને જળસંવર્ધન
ઉપરાંત આગામી ગણેશોત્સવમાં માટીની જ ગણેશમૂર્તિની સ્થાપના....