• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ભાયંદરમાં પે ઍન્ડ પાર્કનો પરવાનો રદ

મનપા ઉપાયુક્ત પ્રણાલી ઘોંગેનો આદેશ; દસ્તાવેજોની ખામી અંગે ફરિયાદ બાદ કાર્યવાહી

જીતેશ વોરા તરફથી 

મીરા-ભાયંદર, તા. 18 : ભાયંદર પશ્ચિમ રેલવે સ્ટેશન નજીક ઇન્દિરા માર્કેટ પાસે સર્વે નં. 753ની જગ્યાએ `સાક્ષી એન્ટરપ્રાઈઝિસ' દ્વારા ચલાવવામાં આવતા `પે ઍન્ડ પાર્ક' વ્યવસાયનો પરવાનો મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ