વાર્ષિક વપરાશ 295 લાખ ટન અને 60 લાખ ટન બફર સ્ટૉકની જરૂર
બૉમ્બે સુગર ઍસોસિયેશનનો કેન્દ્ર સરકારને પત્ર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા 15 : સતત વધી રહેલા ખાંડના ભાવને કાબૂમાં રાખવા અને નવી સિઝનમાં ખાંડનો પુરવઠો જળવાઇ રહે એ માટે સાવચેતી રાખવાની સાકર ઉદ્યોગે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. બૉમ્બે સુગર ઍસોસિએશને સરકારને પત્ર.....