મુંબઈ, તા. 29 : માર્ગ અકસ્માતમાં મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા ક્રમે આવે છે. અકસ્માતમાં મૃત્યુ અને ઈજાગ્રસ્તોનું પ્રમાણ ઓછું કરવા સહિત અકસ્માતગ્રસ્તોને ‘ગોલ્ડન અવર’માં તબીબી સારવાર મળે તે માટે ટ્રાફિક વિભાગે અકસ્માતની સંભવિત જગ્યાઓ અને હાઈવે પર 100 નવી ઍમ્બ્યુલન્સ તહેનાત કરવાની યોજના......