અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : બૉલીવૂડના અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયા બાદ બિશ્નોઈ ગૅન્ગની ધાક વધી છે, એને ધ્યાનમાં રાખી બૉલીવૂડના બે ટોચના અભિનેતાની સિક્યોરિટીમાં વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. એક અભિનેતાની અત્યારની એક્સ કૅટેગરીની સિક્યોરિટી વધારી વાય પ્લસ અને બીજાની વાય સિક્યોરિટીથી વાય પ્લસ......