વન-ડેમાં ઈન્ડિયાની બીજી સૌથી મોટી હાર
ભારતને
244 રનના વિશાળ અંતરથી હરાવી ન્યૂ ઝીલૅન્ડે શ્રેણીમાં 1-2થી વાપસી કરી
નવી દિલ્હી, તા.13: માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાયેલી ચોથી વનડેમાં ભારતીય ક્રિકેટ ટીમને પોતાના 52 વર્ષના વનડે ઈતિહાસનો બીજો સૌથી મોટો પરાજય સહન કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે ભારતને 244 રનના વિશાળ અંતરથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં 1-2થી વાપસી......