પક્ષકારો અને વકીલોનો સમય અને ખર્ચ બચશે
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે જિલ્લા સ્તરની બધી જ ગ્રાહક અદાલતોને અને સર્કિટ બેન્ચોને દરરોજ અૉનલાઈન સુનાવણી નિયમિતપણે કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને કારણે અદાલતમાં કેસ કરનારા ગ્રાહકો અને વકીલો પ્રવાસ, ખર્ચ અને સમય બચશે....